ગુજરાત યુનિ. રેન્કરે શરૂ કર્યો પાણીપુરીનો વ્યવસાય, ભાઇ-બહેનની જોડીએ ધૂમ મચાવી

ગુજરાત યુનિવર્સિટીમાં એમ.કોમમાં રેન્કર ચાર્મી શાહ અને કોમર્સમાં સ્નાતક આગમ શાહે પાણીપુરીનો વ્યવસાય શરૂ કર્યો છે અને ચાટ ફૂડ અને હાઈજેનિક પાણીપુરી બનાવીને લોકોને ઘરનો સ્વાદ આપી રહ્યાં છે.

source https://gujarati.news18.com/news/ahmedabad/the-siblings-became-self-sufficient-started-selling-panipuri-and-basket-chaat-agp-local18-1332556.html

0 ટિપ્પણીઓ