કેન્દ્ર સરકાર કર્મચારીઓને આપશે શાનદાર ભેટ? DA માં વઘારો થવાના મળ્યા સંકેત

નાણા મંત્રાલય પોતાના ખર્ચને ધ્યાનમાં રાખતા ડીએ વધારવા માટે એક પ્રસ્તાવ તૈયાર કરશે અને કેન્દ્રીય મંત્રિમંડળના સમક્ષ મંજૂરી માટે મૂકશે. ડીએ વધારો 1 જાન્યુઆરી 2023થી પ્રભાવી થશે.

source https://gujarati.news18.com/news/business/the-central-government-can-give-gifts-to-the-employees-there-will-be-a-big-increase-in-da-sv-1333136.html

0 ટિપ્પણીઓ