લક્ઝરી સુવિધા સાથે ગુજરાત ફરવાનો મોકો, IRTC લેટેસ્ટ ટુર પેકેજ

IRTC Gujrat Tour Package: પ્રવાસ માટેની ટ્રેન ટિકિટની કિંમત AC 2 ટાયરમાં વ્યક્તિ દીઠ રૂ. 52,250 છે. જ્યારે AC 1 કેબિન માટે વ્યક્તિદીઠ 67,140 રૂપિયા અને AC 1 કૂપ માટે 77,400 રૂપિયા પ્રતિ વ્યક્તિ ભાડું નક્કી કરવામાં આવ્યું છે.

source https://gujarati.news18.com/photogallery/business/irtc-gujarat-tour-package-8-days-railway-luxurious-hotel-see-gujarat-world-famous-site-dg-1334837.html

0 ટિપ્પણીઓ