
કંપનીના આઈપીઓમાં 1400 કરોડ રૂપિયાના ફ્રેશ શેર અને 1800 કરોડ રૂપિયાના શેર ઓફર ફોર સેલ હેઠળ જારી થશે. એટલે કે કંપનીના આઈપીઓનું કદ 3200 કરોડ રૂપિયા છે. જાણકારી અનુસાર, પહેલા આ આઈપીઓની સાઈઝ 4,000 કરોડ રૂપિયા હતી. ત્યારબાદ તેને ઘટાડીને 3200 કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે.
from News18 Gujarati https://ift.tt/vbIu4r0
via
IFTTT
0 ટિપ્પણીઓ