છોટા પેકેટ બડા ધમાકા! ત્રણ જ વર્ષમાં 1 લાખના 3 કરોડ કર્યા, હજુ તો કુટીકુટીને ભર્યો છે દમ

Multibagger Share SG Finserve: આવો એકાદો શેર પણ જો મળી જાય તો લાઈફ સેટ થઈ જાય. મલ્ટિબેગર શોધવા માટે તમારે થોડો પ્રયાસ કરવો પડશે પરંતુ એકવાર મળી જાય પછી ચિંતા જ નહીં. જુઓ આ શેરને 3 વર્ષમાં 1 લાખના સીધા 3 કરોડ બનાવી આપ્યા છે.

from News18 Gujarati https://ift.tt/3CcXauJ

0 ટિપ્પણીઓ