ફક્ત 1 લાખમાં ઘર આગળ ઊભી કરી દો Tata Punch, આ રહી આખી ગણતરી

Tata Punch in just Rs.1 lakh: ટાટાની નાની એસયુવી Tata Punch એ એસયુવી લવર્સના દિલ પર કબજો જમાવી લીધો છે અને દર મહિને આ કારનું બંપર વેચાણ થઈ રહ્યું છે. જો તમે પણ લેવાનો પ્લાન ધરાવતા હોવ તો આજે આપણે એવા આઇડિયા વિશે વાત કરવાના છીએ જેમાં ફ્કત 1 લાખ રુપિયામાં આ કાર તમારી બની શકે છે.

from News18 Gujarati https://ift.tt/x1TPaXf

0 ટિપ્પણીઓ