Adani Port Result: મંગળવારે બજાર બંધ થયા પછી મોડે મોડે અદાણી ગ્રુપની કંપની અદાણી પોર્ટે માર્ચ ત્રિમાસિકગાળાના પરિણામ જાહેર કર્યા છે. આ સાથે જ શેરધારકો માટે તિજોરી ખોલી નાખતા રુ.1080 કરોડનું ડિવિડન્ડ જાહેર કર્યું છે.from News18 Gujarati https://ift.tt/UoWIudk
0 ટિપ્પણીઓ