Aadhar Card Free Update: યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ 14 જૂન 2023 સુધી આધાર દસ્તાવેજો ઓનલાઈન અપડેટ કરવાની પ્રક્રિયા ફ્રી કરી છે. સામાન્ય રીતે, આધાર વિગતો અપડેટ કરવા માટે 50 રૂપિયાની ફી ચૂકવવી પડે છે.from News18 Gujarati https://ift.tt/8cmAlvs
0 ટિપ્પણીઓ