એક નહીં પાંચ-પાંચ જેકપોટ જેવા શેર્સ, 1 વર્ષમાં કમાણી ત્રણ ગણી, હવે શું કરવું?

Multibagger Stocks: જેટલું મોટું રિસ્ક સફળતા પણ તેટલી જ મોટી, આ કહેવત સ્મોલકેપ શેર્સ પર બરાબર લાગુ પડે છે. બજારમાં સૌથી જોખમ ભરેલા દાવ સ્મોલકેપ શેરમાં માનવામાં આવે છે. પણ જો દાવ સાચો પડી જાય તો માલામાલ બનાવી દે છે.

from News18 Gujarati https://ift.tt/b4QxWw2

0 ટિપ્પણીઓ