2,000 બાદ હવે 500 રૂપિયાની નોટ પર આવી અપડેટ, જાણી લો નહિ તો ધોળા દિવસે છેતરાઈ જશો

હવે લોકોની પાસે ઉપલબ્ધ 2,000 રૂપિયાની નોટોને બેંકોમાં પરત જમા કરવી પડશે. તેના માટે 30 સપ્ટેમ્બર 2023ને અંતિમ તારીખ નિર્ધારિત કરવામાં આવી છે. જ્યારે 2,000 રૂપિયાની નોટો પછી દેશમાં સૌથી મોટી નોટ 500 રૂપિયા રહી જશે. સાથે જ દેશમાં 500 રૂપિયાની નોટ સર્ક્યુલેશનમાં પણ વધારે છે.

from News18 Gujarati https://ift.tt/u8lnsAE

0 ટિપ્પણીઓ