બેંકમાં ₹2000ની નોટ બદલાવવા જવાનું વિચારતા હોવ તો આટલું સમજી લો

₹2000 Denomination Banknotes: 2000 રૂપિયાની નોટ અંગે RBI દ્વારા જે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું તે બાદ લોકોને મોટા સવાલો થઈ રહ્યા છે, ત્યારે એક્સપર્ટ CA અને અર્થશાસ્ત્રી દ્વારા આ મામલે મહત્વની જરુરી વિગતો આપવામાં આવી છે.

from News18 Gujarati https://ift.tt/H3OUjKf

0 ટિપ્પણીઓ