Narendra Modi Government : આજના અનિશ્ચિતતા ભરેલા વિશ્વમાં ગ્રોથ અને સ્ટેબિલિટી માટેનું એન્જિન ભારત બનશે. મોર્ગન સ્ટેન્લીના રિસર્ચ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ખાસ કરીને વર્ષ 2014 બાદ ભારતમાં એક પોઝિટિવ ચેન્જ આવ્યો છે અને તેણે વિશ્વ વ્યવસ્થામાં એક મુખ્ય સ્થાન મેળવ્યું છે.

from News18 Gujarati https://ift.tt/yDgAOwM