Leave Encashment: પ્રાઈવેટ સેક્ટરના તે કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર છે. જેઓ નોકરી બદલવા અથવા તો જલ્દીથી નિવૃત્ત થવા માગે છે. સરકારે હવે લીવ ઇનકેશમેન્ટ (Leave Encashment) સ્વરુપે મળતા રુપિયા પર ટેક્સ છૂટને વધારીને 25 લાખ રુપિયા સુધી કરી દીધી છે.from News18 Gujarati https://ift.tt/t16mSgi
0 ટિપ્પણીઓ