રોકાણકારોને માલામાલ કરવા આવી રહ્યા છે 3 IPO, કાલથી મળશે દાવ લગાવવાનો મોકો

આગામી સપ્તાહમાં 3 કંપનીઓના આઈપીઓ પર દાવ લગાવવાનો મોકો મળશે. આ ત્રણ કંપનીઓ Infollion Research services ltd, CFF Fluid control Ltd અને Comrade Appliance Ltd છે. આવો વિગતમાં જાણીએ.

from News18 Gujarati https://ift.tt/rt2Mnyx

0 ટિપ્પણીઓ