આ 4 બેંકોએ તો ખાતાધારકોને આપ્યો ઝાટકો, હવે 2,000ની નોટ બદલવા માટે ચાર્જ વસૂલશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની જાહેરાત પછી બેંકોમાં એકવાર ફરીથી નોટ બદલવા માટે ક્રેઝ શરૂ થઈ ગયો છે. આ વખતે આરબીઆઈએ 2,000 રૂપિયાની નોટને ચલણમાંથી બહાર કરવાની જાહેરાત કરી છે.

from News18 Gujarati https://ift.tt/R8t0J6s

0 ટિપ્પણીઓ