જો તમે તમારો ધ્યેય નક્કી કરીને ચાલો તો કોઈ પણ ક્ષેત્રમાં સફળતા જરૂર મળે છે. હજારો નાની કંપની માટે પ્રેરણારૂપ બનેલી રેફ્રિજરેશન ક્ષેત્રની કંપની Ice Make Refrigeration એ પોતાની ધંધાની શરૂઆત માત્ર ત્રણ લાખથી કરી હતી અને આજે કંપનીનું માર્કેટ કેપ 500 કરોડને આંબી ગયું છે. કેવી રીતે કંપની આગળ વધી અને કેમ શૂન્યમાંથી સર્જન કર્યું તે જાણવા માટે CNBC Awaaz બ્યુરો ચીફ કેતન જોશીનો આ રિપોર્ટ વાંચો.from News18 Gujarati https://ift.tt/VBgG1yR
0 ટિપ્પણીઓ