દેશમાં 500 રૂપિયાથી મોટી નોટની કોઈ જરુર નથી: RBIના પૂર્વ ગવર્નરે કરી દીધી મોટી વાત

મનીકંટ્રોલ સાથે વાત કરતા શનિવારે ગાંધીએ કહ્યું કે, જેવી રીતે ડિજિટલ ટ્રાંજેક્શન વધી રહ્યું છે, મને લાગે છે કે, હાઈ વેલ્યૂવાળી કોઈ નોટની જરુર નથી. ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ વધવા અને લોઅર ઈન્ફ્લેશનનો મતલબ છે કે, ઉચ્ચ મૂલ્યવાળી ચલણી નોટની હવે જરુર નથી.

from News18 Gujarati https://ift.tt/ZI4dwWT

0 ટિપ્પણીઓ