2000 રૂપિયાની નોટને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એક તરફ આરબીઆઈએ રૂ.2000ની નોટ બંધ કરવાનો નિર્ણય કર્યો, એક સમય એવો હતો જ્યારે આરબીઆઈ ગવર્નરે રૂ.5000 અને રૂ.10000ની નોટ છાપવાની ભલામણ કરી હતી. જોકે, મોદી સરકારે તેમની ભલામણને ફગાવી દીધી હતી.from News18 Gujarati https://ift.tt/FVcLr7X
0 ટિપ્પણીઓ