ભારતનું માર્કેટ કેપ હાલમાં 3.31 ટ્રિલિયન ડોલર(3.31 લાખ કરોડ ડોલર) છે. વિશ્વના ટોપ 10 માર્કેટ કેપ ધરાવતા દેશોની યાદીમાં ભારત હવે ફરી પાંચમા સ્થાને આવી ગયું છે. આ વર્ષની શરૂઆતથી ભારતીય ઈક્વિટી માર્કેટની માર્કેટ કેપમાં 330 બિલિયન ડોલરનો વધારો થયો છે. આ યાદીમાં US 44.54 ટ્રિલિયન ડોલરની માર્કેટ કેપ સાથે ટોચ પર છે, ત્યારબાદ ચીન 10.26 ટ્રિલિયન ડોલરની માર્કેટ કેપ સાથે છે.from News18 Gujarati https://ift.tt/SaNsGLB
0 ટિપ્પણીઓ