આ શેરે તો માર્કેટમાં ધૂમ મચાવી, 6,000ને બનાવી દીધા 1 કરોડ; રોકાણકારો તો ફૂલ્યા નથી સમાતા

GRM ઓવરસીઝના શેર શુક્રવારે બીએસઈ પર 172.00 રૂપિયાના ભાવ પર બંધ થયા હતા. જો કે, આજથી લગભગ 20 વર્ષ પહેલા 1 ઓક્ટોબર 2004ના રોજ જ્યારે તેના શેરોએ બીએસઈમાં કારોબાર કરવાની શરૂઆત કરી ત્યારે તેની કિંમત માત્ર 0.10 રૂપિયા હતી. આ રીતે ગત 20 વર્ષોમાં તેના શેરની કિંમતમાં 171,900 ટકાનો વધારો આવ્યો છે.

from News18 Gujarati https://ift.tt/nyYR3kb

0 ટિપ્પણીઓ