Gold Silver Price Today: આજે સવારે 10.45 વાગ્યે એમસીએક્સ પર જૂનના વાયદાનું સોનું 0.60 ટકાના ઘટાડા સાથે 59,882 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે, બીજી તરફ જૂલાઈના વાયદાનું ચાંદી 0.69 ટકાના ઘટાડા સાથે 72,232 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.from News18 Gujarati https://ift.tt/U7qAify
0 ટિપ્પણીઓ