75 રૂ.નો સિક્કો ખરીદી શકાય? રોજિંદા ચલણમાં આવશે? જાણો અહીં

પીએમ નરેન્દ્ર મોદીએ રવિવારે 75 રૂપિયાનો ખાસ સિક્કો બહાર પાડ્યો. આ સિક્કો નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પ્રસંગે જારી કરવામાં આવ્યો હતો. આ સિક્કો કોણ ખરીદી શકે છે, આ માટે કેટલા પૈસા ખર્ચવા પડશે અને ક્યાંથી મળશે? ચાલો જાણીએ તેના વિશે.

from News18 Gujarati https://ift.tt/FeT1E7C

0 ટિપ્પણીઓ