બજારની સુસ્ત શરુઆત, જોકે આ 8 શેરમાં દેખાઈ શકે છે કમાણીનો રંગ

share Market Latest News: સ્થાનિક બજારો માટે આજે વૈશ્વિક માર્કેટમાંથી કોઈ સ્પષ્ટ સંકેત નથી તેવામાં આજે ભારતીય બજારો સ્થાનિક અપડેટ અને લોકલ ટ્રેન્ડને અનુસરીને પોતાની ચાલ નક્કી કરશે. તમારે પણ ફાયદાનો સોદો પકડવો હોય તો આટલું સમજી લેવું જોઈએ.

from News18 Gujarati https://ift.tt/3LVwFEf

0 ટિપ્પણીઓ