આગામી સપ્તાહમાં કેવી રહેશે બજારની ચાલ? રોકાણ કરવું હોય તો જલ્દી જાણી લો

26મેના રોજ ખત્મ થયેલા બજારમાં બીએસઈ મિડ કેપ, સ્મોલ કેપ અને લાર્જ કેપ સૂચકાંકો ક્રમ અનુસાર 2.5 ટકા, 1.4 ટકા અને લગભગ 2 ટકા વધ્યા. જિયોજીત ફાઈનાન્શિયલ સર્વિસિઝના વિનોદ નાયરનું કહેવું છે કે, ઘરેલૂ બજારે ગ્લોબલ માર્કેટમાં નબળા સંકેતોને નકારી કાઢ્યા છે અને ભારતીય અર્થવ્યવસ્થાની મજબૂત વૃદ્ધિ પૂર્વાનુમાનથી પ્રેરિત થઈને સારી રેલી બતાવી છે.

from News18 Gujarati https://ift.tt/J1arCND

0 ટિપ્પણીઓ