ચંદ્ર ગુપ્ત મૌર્યના શાસનકાળમાં બનાવામાં આવેલો પ્રાચીન હાઇવે

દેશના સૌથી જૂના હાઇવેની કુલ લંબાઈ લગભગ 2500 કિમી છે. જો કે, આ આખો હાઇવે માત્ર ભારતમાં જ આવતો નથી. તે અફઘાનિસ્તાનથી શરૂ થાય છે અને પૂર્વમાં બાંગ્લાદેશની સરહદ સુધી જાય છે.

from News18 Gujarati https://ift.tt/3yVuKQk

0 ટિપ્પણીઓ