કેવી રીતે બને છે ટ્રેન? આ તસવીરો ક્યારેય નહિ જોઈ હોય

રેલવે કોચ ફેક્ટરીમાં દરેક વર્ષે માંગ અનુસાર, ટ્રેનના કોચનું નિર્માણ કરવામાં આવે છે. બદલાતા સમયની સાથે અત્યાધુનિક સુવિધાઓની સાથે નવા કોચની માંગ વધી રહી છે, એટલા માટે પ્રતિ વર્ષ આ ફેક્ટરીઓમાં હજારો કોચ બનાવવામાં આવે છે.

from News18 Gujarati https://ift.tt/cSgGujo

0 ટિપ્પણીઓ