કોઈ ખાસ કાગળમાંથી નહીં પરંતુ આમાંથી છપાય છે ચલણી નોટ, નહીં હોય ખબર

Currency Note in India: ભારતમાં રુપિયાની નોટ શેમાંથી છાપવામાં આવે છે તેની પાછળનું સિક્રેટ ઘણા લોકોને ખબર નથી હોતી. લોકોને એમ જ છે કે આ એક ખાસ પ્રકારના કાગળમાંથી છાપવામાં આવે છે પરંતુ હકીકત કંઈક અલગ જ છે.

from News18 Gujarati https://ift.tt/dz4CWSA

0 ટિપ્પણીઓ