e Pan Card: પાન કાર્ડ કાઢવા માટે જો તમે કોઈ એજન્ટ પાસે જાવ છો તો એ મુજબની ફી લેવામાં આવે છે, તેમજ ઓન લાઈન એપ્લાય કરો તો પણ તમારે ફી ચૂકવવી પડે છે. જોકે તમે e Pan Card માટે એપ્લાય કરો છો તો ઘરમાં બેઠાં બેઠાં બિલકુલ ફ્રીમાં પાન કાર્ડ મેળવી શકો છો.

from News18 Gujarati https://ift.tt/4YS6GQe