ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરતા હોવ તો થઈ જજો સાવધાન! નહિ તો જઈ શકો છો જેલ

ટ્રેનમાં ટિકિટ વગર યાત્રા કરવી તે દંડને પાત્ર છે. જો ટ્રેનથી ટિકિટ વગર મુસાફરી કરતા પકડાઈ જાઓ છો, તો તમારા પર દંડ લાગી શકે છે. આ ઉપરાંત સજાની પણ જોગવાઈ છે.

from News18 Gujarati https://ift.tt/74cboUm

0 ટિપ્પણીઓ