વિદેશ પ્રવાસે જવા ઈચ્છો છો? અહીં જઈ આવો, રૂપિયાની કિંમત સોના જેવી ગણાશે

જો કોઈ ભારતીય આ દેશોની મુલાકાતે જાય તો તેને ત્યાં વધારે પૈસા ખર્ચવાની જરૂર નહીં પડે. કારણ કે અહીં ભારતીય રૂપિયાની કિંમત ઘણી વધારે છે. આ કારણે અહીં મુસાફરી કરવી અને ખાવા-પીવાનું ખૂબ જ સસ્તું છે.

from News18 Gujarati https://ift.tt/bZz5QJ7

0 ટિપ્પણીઓ