આજે સવારે 10.40 વાગ્યે એમસીએક્સ પર જૂનના વાયદાનું સોનું 0.07 ટકાના વધારા સાથે 59,501 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે, બીજી તરફ જૂલાઈના વાયદાનું ચાંદી 0.37 ટકાના વધારા સાથે 70,503 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.from News18 Gujarati https://ift.tt/9KZxud3
0 ટિપ્પણીઓ