ICICI Lombard Share: ICICI લોમ્બાર્ડનો શેર આજે પ્રી ટ્રેડિંગ સેશનમાં 11 ટકા અને ત્યારબાદ આ લખાઈ રહ્યું છે ત્યારે રેગ્યુલર ટ્રેડિંગ સેશનમાં 8 ટકાથી વધુ તેજીથી ઉછળ્યો છે. આ પાછળનું મુખ્ય કારણ ICICI બેંકના બોર્ડ દ્વારા મીટિંગમાં ઠરાવને મંજૂરી આપવામાં આવી છે કે બેંક ICICI લોમ્બાર્ડમાં પોતાની ભાગીદારી વધારશે એટલે કે વધુ શેરની ખરીદી કરશે.from News18 Gujarati https://ift.tt/CYXB59A
0 ટિપ્પણીઓ