PPF યોજનામાં રોકાણ એ ફાયદો કે નુકશાન? આ રહ્યો જવાબ

PPFનો વ્યાજ દર એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (EPF) વ્યાજ દર કરતાં ઓછો છે, જે પગારદાર કર્મચારીઓ માટે ઓછો આકર્ષક બનાવે છે. આ સિવાય પણ અન્ય કારણો છે કે જે PPFને ઓછું આકર્ષિત બનાવે છે. તો ચાલો જાણીએ તેના વિશે.

from News18 Gujarati https://ift.tt/59uMoCz

0 ટિપ્પણીઓ