RBIની ખાસ સુવિધા! આ લોકોએ 2000ની નોટ બદલાવવા માટે બેંકમાં જવાની પણ જરૂર નથી

RBIની આ ખાસ સુવિધાના કારણે ગ્રામીણોને 2000ની નોટ એક્સચેન્જ કરાવવા માટે શહેરોમાં બેંકો તરફ નહિ જવુ પડે. તેઓ ગામમાં જ રહીને આ નોટોને સરળતાથી બદલાવી શકે છે. આવો જાણીએ કે આખરે આવું કેવી રીતે સંભવ થશે.

from News18 Gujarati https://ift.tt/bBcIFyA

0 ટિપ્પણીઓ