RBI સરકાર પર મહેરબાન, ડિવિડન્ડના રૂપમાં આપશે પૂરા 87,416 કરોડ

નાણાકીય વર્ષ 2021-22માં 30,307 ડિવિડન્ડની ચૂકવણી કરવામાં આવી હતી. ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં RBIના સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 602મી બેઠકમાં ડિવિડન્ડ ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

from News18 Gujarati https://ift.tt/qErf3NP

0 ટિપ્પણીઓ