RBI ગવર્નરે જણાવ્યું, PAN વગર એકવારમાં કેટલી 2000ની નોટ જમા કરાવી શકો

PAN Card For Exchanging 2000 Note: RBI ગવર્નરને પૂછવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ બેંકમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવવા જાય છે તો શું તેને પાન કાર્ડ આપવું પડશે. જેના જવાબમાં શક્તિકાંત દાસે મોટી વાત જણાવી હતી.

from News18 Gujarati https://ift.tt/DWmNMcy

0 ટિપ્પણીઓ