બે હજારની નોટનું આ શું કરી રહ્યા છે લોકો? SBI નો રિપોર્ટ જોઈને ચોંકી જશો

છેલ્લા એક સપ્તાહથી બેંકોમાં રૂ. 2,000ની નોટો બદલી અને જમા કરાવવામાં આવી રહી છે. એસબીઆઈના આંકડા દર્શાવે છે કે લોકો નોટો બદલવાને બદલે જમા કરાવી રહ્યા છે.

from News18 Gujarati https://ift.tt/oSrC2Eq

0 ટિપ્પણીઓ