1 લખન રકણ અન વરષ 10-12 લખન કમણ અનખ છ ધનવરષ કરત આ બઝનસ

Cow Dung Tiles: જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો કે પછી તમે ગૌપાલન કરો છો તો આ રીતે મોટી તગડી આવક ઊભી કરી શકો છો. ગાયના છાણમાંથી ટાઈલ્સ બનાવીને તેના દ્વારા આરામથી મહિને 50 હજારથી 1 લાખની કમાણી કરી શકો છો. માટી અને પથ્થરની ટાઈલ્સ કરતાં છાણની ટાઈલ્સના ઘણા ફાયદા.

from News18 Gujarati https://ift.tt/HiOkUd7

0 ટિપ્પણીઓ