Multibagger share: આને શેર નહીં પણ કુબેરનો ખજાનો કહેવો પડે તેવા બેસ્ટ એગ્રોલાઇફના શેરમાં પાંચ વર્ષમાં રોકાણકારોના રુ. 1 લાખ વધીને 2.93 કરોડ બની ગયા છે. અરે એક વર્ષ પહેલા પણ જેમણે રુપિયા લગાવ્યા તે સીધા ડબલ થઈ ગયા છે. તો છે ને મોટો ધમાકેદાર શેર?from News18 Gujarati https://ift.tt/O3NRFbD
0 ટિપ્પણીઓ