MidCap SmallCap Share To Buy: શેરબજાર આજકાલ પોઝિટિવ ટ્રેન્ડમાં છે અને આગામી દિવાળી સુધીમાં તેમાં ભારે તેજી જોવા મળી શકે છે. આ બધા વચ્ચે 10 જેટલા એક્સપર્ટે જુદા જુદા આંકડા અને ફેક્ટના આધારે એવા 5 શેર સૂચવ્યા છે જેમાં બે હાથે કમાણી કરી શકો છો.from News18 Gujarati https://ift.tt/nFyetiv
0 ટિપ્પણીઓ