
પાવડર બનાવવા માટે બે મશીનની જરૂર પડશે. પહેલું બનાના ડ્રાયર મશીન અને બીજું મિક્સર મશીન. તમે આ મશીનોને www.indiamart.comની વેબસાઈટ પર ઓનલાઈન ખરીદી શકો છો. તમે ઈચ્છો તો તમારા નજીકના માર્કેટમાં જઈને પણ આ મશીનો ખરીદી શકો છો.
from News18 Gujarati https://ift.tt/TuPqzF1
0 ટિપ્પણીઓ