અદણન શર પડય છ? ત ત ખજન ખલય સમજ એક જ દવસમ 14000 કરડન કમણ

Adani Group Share: અદાણી ગ્રૂપની તમામ લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝઝેશન હવે 10 લાખ કરોડને પાર થઈ ગયું છે. આજે બજારની છપ્પરફાડ તેજી વચ્ચે અદાણી ગ્રૂપની મોટાભાગની કંપનીના શેરમાં ભારે તેજી જોવા મળી છે.

from News18 Gujarati https://ift.tt/Wm3EFDH

0 ટિપ્પણીઓ