Future Multibagger stocks: રિન્યુએબલ એનર્જી સોલ્યુશન્સ પ્રોવાઈડર સુઝલોન એનર્જીના શેરમાં પાછલા એક મહિનામાં ચોંકાવનારુ રિટર્ન મળ્યું છે. જોકે આ શેરમાં સોમવારે મોટો ઘટાડો આવ્યો હતો અને 2 ટકા જેટલા તૂટી ગયા હતા. પરંતુ એક્સપર્ટ આ શેર પર બુલિશ છે.from News18 Gujarati https://ift.tt/M4iHIgC
0 ટિપ્પણીઓ