કેપ્રી ગ્લોબલ કેપિટલના શેર 21 જૂન 2007ના રોજ માત્ર 1.15 રૂપિયા પર હતા. હવે તે 747.10 રૂપિયા પર છે, એટલે કે 16 વર્ષમાં શેર 64,865 ટકા મજબૂત થયા છે અને માત્ર 16 હજાર રૂપિયાના રોકાણ પર જ રોકાણકારો કરોડપતિ બની ગયા છે.from News18 Gujarati https://ift.tt/1RPhvsf
0 ટિપ્પણીઓ