
Central Government Rules on Electricity Bill: તમારું વીજળીનું બિલ તગડું આવી રહ્યું હોય તો હવે ખુશીઓના દિવસ આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર એક એવો નિયમ લાવી રહી છે જેના અમલથી વીજળીનું બિલ ઘણું ઘટી જશે. એક્સ્પર્ટ મુજબ આ બિલ 20 ટકા જેટલું ઘટશે.
from News18 Gujarati https://ift.tt/AGOsIMB
0 ટિપ્પણીઓ