3 વઘમ 6 લખન કમણ 3000 રપય કલ વચય છ નનકડ વસત

Cardamom Farming: સામાન્ય રીતે ગુજરાતમાં ક્યાંય એલચીની ખેતી થતી નથી. જેનું કારણ છે આ ખેતીને વધુ પાણી અને ઓછી ગરમી જોઈએ છે. પરંતુ આજે આધુનિક ખેતીના જમાનામાં તમે ખાસ ડોમ તૈયાર કરીને આ ખેતી કરી આરામથી વર્ષે 6 લાખ સુધીની કમાણી કરી શકો છો.

from News18 Gujarati https://ift.tt/DFxgTCi

0 ટિપ્પણીઓ