
Multibagger Stocks: રેલવે અને હાઈવે કંસ્ટ્રક્શન સેક્ટરની આ સરકારી કંપનીનો શેર એક જ મહિનામાં 3 ટકાથી વધુ મજબૂત બન્યો છે. તેમજ પાછલા એક વર્ષમાં તેણે રુપિયાને અઢીગણા વધાર્યા છે. નિષ્ણાતોનું માનવું છે આગળ હજુ તો આ શેર બેફામ વધશે અને ડિવિડન્ડની એક્સ્ટ્રા કમાણી તો ખરી જ.
from News18 Gujarati https://ift.tt/OIFct1C
0 ટિપ્પણીઓ