Chocolate Tomatoes Farming: જો કોઈ તમને એમ કહે કે ટામેટાં અને તે પણ ચોકલેટ જેવા રંગ અને સ્વાદના તો તમને થશે કે આ વળી નવું શું લાવ્યા પણ હકીકતમાં આ દક્ષિણ અમેરિકામાં ઉગતા ટામેટાં છે. જેની ખેતી કરીને હવે ભારતના કેટલાક ખેડૂતો પણ ગાડી બંગલાવાળા બની રહ્યા છે.from News18 Gujarati https://ift.tt/iVyzYXK
0 ટિપ્પણીઓ