આ 5 કરણ શરબજરન આખલ ભરય થય ઈતહસમ પહલવર નફટ 18900ન પર

Share Market at All Time High: શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજી ચાલી રહી છે. જાણે કે તેજીનો આખલો ભુરાયો થયો હોય તેમ આજે એક પછી એક રેકોર્ડ તૂટી રહ્યા છે. જોકે આ તેજી અમસ્તા જ નથી આવી તેની પાછળના મજબૂત કારણો પણ છે. જેના પર ધ્યાન રાખીને તમે પણ તગડી કમાણી કરી શકો છો.

from News18 Gujarati https://ift.tt/AsbqdJv

0 ટિપ્પણીઓ