ચદએ વટવય 70000ન સતર જણ સનન ભવ કટલ પહચય?

આજે સવારે 10.40 વાગ્યે એમસીએક્સ પર ઓગસ્ટના વાયદાનું સોનું 0.13 ટકાના વધારા સાથે 58,489 રૂપિયા પ્રતિ 10 ગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું છે, બીજી તરફ સપ્ટેમ્બરના વાયદાનું ચાંદી 0.46 ટકાના વધારા સાથે 69,523 રૂપિયા પ્રતિ કિલોગ્રામ લેખે ટ્રેડ કરી રહ્યું હતું.

from News18 Gujarati https://ift.tt/MSGDk93

0 ટિપ્પણીઓ